Menu Close

Day: 18 November 2019

Manthan

*મધ્યમ – ગરીબ વર્ગ ના યુવાનો યાદ રાખો પૈસો છે તો બધુ જ છે* મિત્રો , નમસ્કાર , હું નવિન ચુનીલાલ સંઘવી – હાલ ઉ.વ ૬૭ , અમદાવાદ આજે મારી વિતકથા જણાવુ છુ . આજે હું વૃધ્ધત્વ ને આરે ઉભો છુ પતિ – પત્નિ અને પરણીગયેલા દિકરો અને દિકરી તેમ…

Samayik

એક સુખી સ્વપ્ન મોક્ષ શું હશે? જો માત્ર પોતાનાં આત્માનાં સુખનો જ વિચાર કરવો હોય તો ‘દયા, કરુણા, સાધર્મિક ભક્તિ શું છે? એ વિશે જ્યારે પણ વિચાર કર્યો છે ત્યારે જૈન સાહિત્યને સમજવા અને એનાં શા ફાયદા છે એ વિશે પણ સહજ વિચાર્યું છે. થોડુંક કદાચ તમને પણ વાંચવું ગમશે.……

Vinanti

ઓહ!  ભગવંત! આપના શાસનને પચાવવુ એ સહજ વાત નથી. આપે દર્શાવેલા સર્વ ત્યાગના માર્ગને પચાવવો  એ ભારે કઠીન છેભગવંતઃ હું કોઇ પણ પ્રકારના ભૌતિક સુખ ની માંગણી કરતો નથી, કારણ કે આત્મ કલ્યાણની  દ્ર્ષ્ટીએ જે ત્યાજ્ય વસ્તુ છે તેની માંગણી  આપ સમા વિતરાગ દેવ સમક્ષ કરવી તે આપને ન પીછાનવા બરાબર છે. … Continue Reading

Pavanpanth

હે  કૃપાળુ, આ ભવમા –  જીવનમા નહિ તો ભવાંતરે પણ આપે દર્શાવેલો સર્વ ત્યાગનો પંથ એજ મારા આત્મા નો સહારો બનજો. ગમે તેવા સંક્ટો વચ્ચે – સુખ વખતે પણ આપને કદિ ન ભુલુ એવુ બળ આપજો. જેના હૈયામા બળ, વીર્ય, તેજ, ક્ષમાદ્ર્ષ્ટી,ધર્મ અને કર્ત્વ્ય નિષ્ટા રહેલા છે તે ચીર યુવાન છે. વયનો કદિ વિચાર કરીશ  નહિ.વયનુ માપ તો માત્ર સ્થુળ માપ છે અને તે સ્થિર નથી.… Continue Reading
Translate »