Manthan hemu 18th November 2019 Vichar 3 Comments *મધ્યમ – ગરીબ વર્ગ ના યુવાનો યાદ રાખો પૈસો છે તો બધુ જ છે* મિત્રો , નમસ્કાર , હું નવિન ચુનીલાલ સંઘવી – હાલ ઉ.વ ૬૭ , અમદાવાદ આજે મારી વિતકથા જણાવુ છુ . આજે હું વૃધ્ધત્વ ને આરે ઉભો છુ પતિ – પત્નિ અને પરણીગયેલા દિકરો અને દિકરી તેમ…