હે કૃપાળુ, આ ભવમા – જીવનમા નહિ તો ભવાંતરે પણ આપે દર્શાવેલો સર્વ ત્યાગનો પંથ એજ મારા આત્મા નો સહારો બનજો. ગમે તેવા સંક્ટો વચ્ચે – સુખ વખતે પણ આપને કદિ ન ભુલુ એવુ બળ આપજો. જેના હૈયામા બળ, વીર્ય, તેજ, ક્ષમાદ્ર્ષ્ટી,ધર્મ અને કર્ત્વ્ય નિષ્ટા રહેલા છે તે ચીર યુવાન છે. વયનો કદિ વિચાર કરીશ નહિ.વયનુ માપ તો માત્ર સ્થુળ માપ છે અને તે સ્થિર નથી.… Continue Reading