ઓહ! ભગવંત! આપના શાસનને પચાવવુ એ સહજ વાત નથી. આપે દર્શાવેલા સર્વ ત્યાગના માર્ગને પચાવવો એ ભારે કઠીન છેભગવંતઃ હું કોઇ પણ પ્રકારના ભૌતિક સુખ ની માંગણી કરતો નથી, કારણ કે આત્મ કલ્યાણની દ્ર્ષ્ટીએ જે ત્યાજ્ય વસ્તુ છે તેની માંગણી આપ સમા વિતરાગ દેવ સમક્ષ કરવી તે આપને ન પીછાનવા બરાબર છે.
પરંતુ હું તો કેવળ એટ્લું જ ઇચ્છું છું કે ભવોભવ આપનું શાસન મને પ્રાપ્ત થજો. આપનું દર્શન પ્રાપ્ત થજો. આપનુ શરણ પ્રાપ્ત થજો. જન્મ, જરા અને મૃત્યુ પર વિજય કરવાનુ બળ પ્રાપ્ત થજો.અને અંત કાળે આપનુ સ્મરણ આપનો ઉપદેશ અને આપનુ તત્વજ્ઞાનમારા જીવતરનું પાથેય બનજો.આપની આરાધના વડે મારુ મૃત્યુ ઉજ્જવળ બને એ સિવાય હું કશું જ માંગતો નથી કારણ કે મારે જે મેળવવાનું છેતે આપે બિછાવેલા જ્ઞાન કીરણો ના સહારે અને મારા પુરૂષાર્થ વડે જ મેળવવાનું છે.
मेरी मम्मी का कोरोना होने से अवसान हो गया है 15 दिन तक होस्पीटल का खर्च बहुत हो गया है में बहुत मुश्किल में हुं मारी हेल्प कर दो 🙏 आपकी महेरबानी होगी में डीसा गुजरात से हुं
Jai jinendre sir hamara fast food ka kaam hai jo iss time bilkul bi nai chal raha hai iss time bhut hi tang hall may hai kaya hamari koi help ho sakti hai koi aapni baat kisi majburi or paresani mai hi khata hai pelese help sir
સમસ્યા : મારે કિડની નું ઓપરેશન કરાવ્યું છે અને ઓપરેશન કરાવ્યા ના મહિના પછી જ મારે સુરત બ્રિજ પર એકસિડેન થઇ ગયું છે અને મારા પિતાજી ને પગે વિકલાંગ છે અને અમારે ખુબ જ ખર્ચો થઇ ગયો છે માટે સહાય કરવાનું વિનંતી કરું છું
Ghar ki parishthi ekdum kharab hain 2 month rent baki hain 2 din se ghar me rashan bhi nahi hain please help